🔥 TRENDING NEED24 NEWS | लुधियाना लुधियाना नॉर्थ... વિરમગામમાં દિવાળીના તહેવાર પૂર્વે ફૂડ... वाराणसी के समाजसेवी अमरीश सिंह भोला को... CJP Leaders Questioned 4 Hours by Delh... Trump Warns Iran: 'You'll Know Soon En... Chennai's 'Transparent' Phase Ends as...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
MWPSC Act 2007 હેઠળ સિનીયર સીટીઝન સંકલન સમિતિ

MWPSC Act 2007 હેઠળ સિનીયર સીટીઝન સંકલન સમિતિ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Jul 2026, 12:32 PM 👁 101
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
MWPSC Act 2007 હેઠળ સિનીયર સીટીઝન સંકલન સમિતિ તેમજ 'નશા મુક્ત ભારત અભિયાન' ની સમીક્ષા બેઠક હિંમતનગર ખાતે યોજી. આ બેઠકમાં વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય, સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ સંબંધિત પ્રશ્નોનો ત્વરિત અને યોગ્ય ઉકેલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા.
📲Get App