🔥 TRENDING સાબરકાંઠા: ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ચ... અમદાવાદના વસ્ત્રાલમાં મામા-ભાણેજ વચ્ચે... ಮೃತದೇಹ ನೀಡಲು ನಿರಾಕರಿಸುವ ಖಾಸಗಿ ಆಸ್ಪತ್ರೆ... गंगापुर सिटी: सीताराम मंदिर में नवरात्... હિંમતનગર: કાંકણોલ ખાતે ‘રંગતાળી 2026’... જૂનાગઢનું રહસ્યમય યોગિની માતાજીનું મઢ:...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
medical

medical

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 14 Oct 2026, 04:24 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

medical

આજરોજ તા 14/10/26 ના રોજ તળાવ ફળીયા ડાંગરિયા પ્રાથમિક શાળા તેમજ ઇન્દિરા ગાંધી માધ્યમિક શાળા તેમજ દ્રષ્ટિ નેત્રાલય ના સંયુક્ત ઉપક્રમે નેત્ર ચિકિત્સા કૅમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં દેવગઢ બારીયા શહેર ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી અક્ષયભાઈ ભગતાણી,યુવા મોરચા ના પ્રમુખ શ્રી કૃણાલભાઈ પીપલોદીયા તેમજ અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દેવગઢ બારીયા તાલુકા ના પ્રમુખ શ્રી હિતેશભાઈ પરમાર ની ઉપસ્થિતિમાં આ કાર્યકમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જેમાં અંદાજે 230 બાળકો ની આંખ ની તપાસ કરવામાં આવી હતી ઉપરાંત 28 વાલી ની પણ આંખો ની તપાસ કરવા માં આવી હતી
સમગ્ર કાર્યક્રમમાં સફળ સંચાલન તળાવ ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અજયભાઈ ડી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ તેમના દ્વારા બાળકોને મોબાઈલ દ્વારા આંખોને થતા નુકસાન વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી
શ્રી હિતેશભાઈ પરમાર દ્વારા આવનારા ભવિષ્યમાં મોબાઇલના બિન જરૂરી ઉપયોગ ને ઘટાડી અને બાળકો પોતાની આંખોનો બચાવ કઈ રીતે કરી શકે તે વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી
📲Get App