🔥 ट्रेंडिंग जमुई में नाबालिग छात्रों पर अभद्रता के... बिहार एमएलसी सीट पर अनंत सिंह के विरोध... कर्मा‑धर्मा पूजा के बाद मनेर के गंगा घ... भोपाल में बार‑बार बिजली कटौती को लेकर... लोकसभा अध्यक्ष ओम बिरला इंदौर पहुंचे,... Star Actor Donates Ramayana Film Proce...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જેતડા પાસે બે ગાડીઓમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો વાવ-થરાદ LCBની મોટી કાર્યવાહી.

✍️ रिपोर्टर: Naresh katua 🗓 23 सित. 2026, 04:32 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેતડા પાસે બે ગાડીઓમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
વાવ-થરાદ LCBની મોટી કાર્યવાહી.થરાદ-ડીસા રોડ પર જેતડા ગામના પાટિયા નજીક વાવ-થરાદ LCBએ| નંબર પ્લેટ વિનાની ક્રેટા કાર અને સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ/બીયરની 1816 બોટલો ઝડપી પાડી.દારૂના જથ્થાની કિંમત ર4,48,924 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું| છે.પોલીસે બંને વાહનો સહિત કુલ ર17,08,924નો મુદ્દામાલ કબજે કર્યો| છે. જેમાં ક્રેટા કારની કિંમત T10 લાખ અને સ્વીફ્ટ કારની કિંમત રેં2.60 લાખ ગણવામાં આવી છે.
📲Get App