🔥 TRENDING Delhi Police Advises Commuters to Avoi... Delhi anti-CEC protest met with detent... Haryana Set for Major Industrial Expan... Haryana Governor urges unified action... Haryana CM Saini credits PM Modi for t... Chhattisgarh raises sugarcane procurem...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના મુદ્દે ABVP દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના મુદ્દે ABVP દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

✍️ Reporter: Atul Vijay Bhai Parmar 🗓 14 Aug 2026, 05:20 PM 👁 104
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના મુદ્દે ABVP દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના મુદ્દે ABVP દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી પાસે પણ ABVPના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ઝારખંડ સરકારનું પૂતળું સળગાવવાને લઇને પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણ થઇ હતી. બાદમાં કાર્યકરોએ પૂતળું સળગાવ્યું હતું, જેમાં આગ ફેલાતા એક કાર્યકરના પગ સુધી પહોંચી ગઈ હતી.

વિરોધ દરમિયાન પોલીસે કેટલાક ABVP કાર્યકરોની અટકાયત પણ કરી હતી.
📲Get App