🔥 TRENDING बोकारो की वंदना शर्मा ने 10 दिनों में... Cash Still Rules: India’s 10-Year Post... India’s Marginalized Voices Demand Acc... Modi’s Electoral Dominance: Why India’... Asia Society Releases New Paper on Sin... ICC Announces Nominees for Women's Pla...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે સ્પોર્ટ્સ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગેના 'રાઉન્ડ ટેબલ ડિસ્કશન'માં નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ભાગ લીધો.

ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે સ્પોર્ટ્સ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગેના 'રાઉન્ડ ટેબલ ડિસ્કશન'માં નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ભાગ લીધો.

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 Aug 2026, 09:52 PM 👁 103
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે સ્પોર્ટ્સ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગેના 'રાઉન્ડ ટેબલ ડિસ્કશન'માં નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ ભાગ લીધો.

આ બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 તેમજ સ્પોર્ટ્સ ક્ષેત્રે મહિલાઓ માટે નવી તકો ઊભી કરવાના વિષયો પર ચર્ચા કરવામાં આવી.

આ બેઠક ભવિષ્યના મજબૂત સ્પોર્ટ્સ સંબંધોનો પાયો બનશે.
📲Get App