🔥 ट्रेंडिंग બારડોલીમાં ધાર્મિક પ્રસંગના બહાને કેટર... விளாத்திகுளத்தில் இரு தரப்பினரிடையே மோ... बाथिंडा में 20,000 धावकों का आयोजन, ड्... पंजाब में साचिन पायलट का परिवर्तन: विद... पेप्सीको इंडिया ने असम में 81.5 मिलियन... असम में शिक्षक को 8 नाबालिग लड़कियों क...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભરૂચ સાયખા GIDCમાં Pixel Chemicalમાંથી

✍️ रिपोर्टर: Nilesh Chaudhari 🗓 13 सित. 2026, 07:24 AM 👁 18
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ સાયખા GIDCમાં Pixel Chemicalમાંથી શંકાસ્પદ ગેસ છોડ્યાનો આક્ષેપ...

ભરૂચ સાયખા GIDCમાં Pixel Chemicalમાંથી શંકાસ્પદ ગેસ છોડ્યાનો આક્ષેપ...

વાગરા તાલુકાના સાયખા GIDCમાં આવેલી Pixel Chemical Private Limited કંપનીમાંથી શંકાસ્પદ ગેસ છોડવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગેસના કારણે આસપાસના ગ્રામજનોને આંખોમાં બળતરા અને ગળામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાની ફરિયાદ છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. સમગ્ર મામલે GPCB દ્વારા તપાસ કરી હકીકત બહાર લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

#SaykhaGIDC #PixelChemical #Vagra #Bharuch #GasLeak AirPollution GPCB Pollution PublicHealth ગુજરાતસમાચાર ભરૂચસમાચાર સાયખા વાગરા
📲Get App