🔥 TRENDING अरविंद केजरीवाल ने विजय सरदेसाई के साथ... Manipur Assembly Issues Announcement,... Meghalaya Chief Minister Hands ₹20,000... Over 11,000 beneficiaries of Small Gra... Meghalaya Senior Athletics Championshi... BJP inducts Major Bhupinder Singh Dhal...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કેબીનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવના હસ્તે કચ્છમાં GIB સંરક્ષણ કેન્દ્રનું ઉદઘાટન*

✍️ Reporter: Naresh katua 🗓 14 Sep 2026, 08:38 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ એ આજે કચ્છ પશ્ચિમની મુલાકાત લીધી. તેમણે નલિયા ગ્રાસલેન્ડ વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણ અને મેન્ગ્રુવ સંવર્ધનની કામગીરીનું નિરીક્ષણ કર્યું.*

*આ દરમિયાન નલિયા ખાતે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ (GIB) સોફ્ટ રિલીઝ સેન્ટરનું તેમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. અધિકારીઓએ મંત્રીને GIB ના સંરક્ષણ, પક્ષીઓના મોનીટરીંગ અને ઘાસમેદાનના સંવર્ધન અંગે માહિતી આપી.*

*મંત્રીએ સ્થાનિક ગ્રામજનો અને વન વિભાગના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે કચ્છના ઘાસમેદાનોના સંરક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી*
📲Get App