🔥 TRENDING शेयर बाजार में 8 हफ्तों की गिरावट थमी,... थाना-भालूमाड़ा पुलिस ने अवैध रुप से पश... ਸ੍ਰੀ ਹੇਮਕੁੰਟ ਸਾਹਿਬ ਦੇ ਕਿਵਾੜ ਹੋਏ ਬੰਦ, Hemkund Sahib Shuts for Winter After R... Proposed Indian Seismic Observatory Ai... Hemkund Sahib Temple Shuts for Winter...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિલ્હીમાં સીજેપી, યુવાનો, Gen Z અને વિવિધ પાર્ટીઓના પ્રોટેસ્ટને ડામવા ભાજપ સરકારે કડક ઘેરાબંધી કરી : ઇસુદાન ગઢવી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 10 Oct 2026, 06:14 PM 👁 9
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિલ્હીમાં સીજેપી, યુવાનો, Gen Z અને વિવિધ પાર્ટીઓના પ્રોટેસ્ટને ડામવા ભાજપ સરકારે કડક ઘેરાબંધી કરી : ઇસુદાન ગઢવી


એક જ્ઞાનેશ કુમારને બચાવવા માટે ૫૭ મેટ્રો સ્ટેશનો બંધ કર્યા અને ૨૨ રાજ્યોની ટ્રેનો રદ કરીને આખી દિલ્હીને હાઈજેક કરી દેવાયું : ઇસુદાન ગઢવી

૫૦,૦૦૦થી વધુ પોલીસ, બીએસએફ અને સીઆરપીએફના જવાનોને તૈનાત કરવા પડે તેવો ભાજપ સરકારમાં કયો મોટો ડર પેદા થયો છે? : ઇસુદાન ગઢવી

અસત્યના રસ્તે કૌરવો કે રાવણ જેવા અહંકારીઓ ગમે તેટલા શક્તિશાળી દેખાય, પરંતુ વિજય હંમેશા સત્ય અને રામ-દ્વારકાધીશનો જ થાય છે : ઇસુદાન ગઢવી

પ્રથમ ચૂંટણી જીતી ગયા એનો અર્થ એ નથી કે લોકતંત્રને ખતમ કરી દેશને કોઈ એક ઉદ્યોગપતિને વેચી દેવામાં આવે : ઇસુદાન ગઢવી

૨૦૦ વર્ષની ગુલામી અને અનેક શહીદોના બલિદાનોથી મળેલી આઝાદી અને લોકતંત્રને બચાવવા દિલ્હીના પ્રોટેસ્ટને સમર્થન આપવા અપીલ : ઇસુદાન ગઢવી
📲Get App