🔥 TRENDING વડાલી પોલીસે કપાસના ખેતરમાંથી ₹8.25 લા... बारिश से बरेली के भोजीपुरा में पशु चार... नसीराबाद में वीर तेजा महाराज मेले में... Himachal Governor Urges Respect for In... 7-Year-Old Child Dies in Jalandhar Hos... Excise Raid in Jalandhar Seizes Three...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના નવનિયુક્ત હોદ્દેદારોના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી.

અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના નવનિયુક્ત હોદ્દેદારોના પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી.

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 31 Jul 2026, 08:24 AM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના નવનિયુક્ત હોદ્દેદારોના પદગ્રહણ સમારોહમાં GUJARAT CM BHUPENDR PATEL ઉપસ્થિત રહી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી.

​આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાત આજે ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી, ટ્રેડ અને ટેકનોલોજીના સંગમ સાથે દેશમાં 'Most Preferred Investment Destination' તરીકે ઉભરી આવ્યું છે. નીતિ આયોગના 'ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026'માં પણ ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

​'નવી ઉદ્યોગ નીતિ-2026' તથા MSME ક્ષેત્રને પ્રોત્સાહન દ્વારા ગુજરાત ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે.

આ અવસરે, સેમિકન્ડક્ટર, AI અને ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોમાં સજ્જ થઈને 'મેક ઇન ગુજરાત, મેક ફોર ધ વર્લ્ડ'ના સંકલ્પ સાથે 'વિકસિત ભારત @ 2047'ના નિર્માણમાં યોગદાન આપવા ઉદ્યોગજગતને આહ્વાન કર્યું.
📲Get App