Local
DCPI Zone‑4 ની અધ્યક્ષતામાં ગણેશોત્સવ માટે સમીક્ષા બેઠક યોજાઈ
આજરોજ DCPI Zone‑4 ની અધ્યક્ષતામાં પોલીસ, આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે ગણેશોત્સવ માટે સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આગામી ગણેશોત્સવ પર્વ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી આજરોજ DCP Zone‑4 ની અધ્યક્ષતામાં અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ.
બેઠકમાં પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો, ગણેશ મહોત્સવના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા.
તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સુચારુ ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા સંબંધિત જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
ચાલો નિયમોનું પાલન કરી સુરક્ષિત અને આનંદમય રીતે ગણેશોત્સવ ઉજવીએ!