🔥 ट्रेंडिंग मध्य प्रदेश देवास રાજ્યકક્ષાની ૭૦મી અખિલ ભારતીય શાળાકીય... ਪਰਵਿੰਦਰ ਝੋਟਾ ਕਤਲ ਮਾਮਲੇ 'ਚ ਅਮਰੀਕੀ MP ਨੇ... નવરાત્રી પર્વ પહેલા કામરેજ પોલીસ એક્શન... सीकर रोड के वार्ड नंबर 1 में सड़कों से... पूर्वी मानसून शुरू, तमिलनाडु में भारी...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદમાં નિકોલ ખાતે માનનીય ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથે 'ખોડલધામ ગરબા મહોત્સવ'માં CM ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા..

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 16 अक्टू. 2026, 09:28 AM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માઁ ખોડલની અસીમ કૃપા અને ભક્તિના પાવન માહોલ વચ્ચે આજે અમદાવાદમાં નિકોલ ખાતે માનનીય ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથે 'ખોડલધામ ગરબા મહોત્સવ'માં CM ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા..

માતાજીની આરાધના કરતા ભક્તો અને ખેલૈયાઓનો ઉત્સાહ હૃદયસ્પર્શી હતો. માઁ જગદંબા ગુજરાત પર હંમેશા પોતાના આશીર્વાદ વરસાવતા રહે તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી હતી
📲Get App