🔥 ट्रेंडिंग এমএলএ প্রসেনজিৎ দা আজ বান্না দুর্গের প... હિંમતનગરમાં કેળાના કોલ્ડ સ્ટોરેજમાં અચ... मेलडी क्रिकेट कल्ब आकोली का मैच पीआईबी ने कहा, भारत के परमाणु कार्यक्र... जैन धन योजना के हर चौथे खाते में निष्क... सागर में होच शराब के ज़हर से 10 मौत, क...
06 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર મેઈન બજારમાં રસ્તામાં પડી ગયેલ મોબાઈલ એક્ટિવા ચાલક લઈને ફરાર, સમગ્ર ઘટના CCTV માં કેદ

સાંતલપુર મેઈન બજારમાં રસ્તામાં પડી ગયેલ મોબાઈલ એક્ટિવા ચાલક લઈને ફરાર, સમગ્ર ઘટના CCTV માં કેદ

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 06 सित. 2026, 09:02 PM 👁 6
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર મેઈન બજારમાં રસ્તામાં પડી ગયેલ મોબાઈલ એક્ટિવા ચાલક લઈને ફરાર, સમગ્ર ઘટના CCTV માં કેદ
સાંતલપુર મેઈન બજારમાં આજે બપોરના સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, બજારમાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિનો મોબાઈલ ફોન અચાનક રસ્તામાં પડી ગયો હતો. દરમિયાન પાછળથી આવી રહેલા એક એક્ટિવા ચાલકે રસ્તા પર પડેલો મોબાઈલ જોયો અને ઉભા રહેવાને બદલે મોબાઈલ ઉપાડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
આ સમગ્ર ઘટના સાંતલપુર બજારમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. કેમેરાના ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક્ટિવા ચાલક કઈ રીતે રસ્તા પર પડેલો મોબાઈલ લઈને ફરાર થાય છે.
આ મામલે ભોગ બનનાર વ્યક્તિ દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે એક્ટિવા ચાલકની શોધખોળ હાથ ધરી છે.
> જો આ એક્ટિવા ચાલક વિશે કોઈને માહિતી હોય તો તાત્કાલિક સાંતલપુર પોલીસનો સંપર્ક કરવા વિનતી
📲Get App