🔥 ट्रेंडिंग લાજપોર જેલમાંથી ગુજસીટોક આરોપી રાહુલ મ... સુરતમાં શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટ... आउल में विकास में रुकावट: क्या है प्रग... कनक न्यूज़ ने 20 सितंबर 2026 को रात 10... रूस-यूक्रेन संघर्ष जारी, तनाव बना हुआ હિંમતનગર-ઇડર હાઇવે પર સ્કોર્પિયો ગાડીએ...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 21 सित. 2026, 10:28 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી*

*માઈભક્તોની સેવા એ જ અમારી ફરજ” : અંબાજી મેળામાં ૧૦૦૪ વધારાની એસ.ટી. બસો દોડશે*

*ભાદરવી પૂનમના મેળામાં માઈભક્તોની મુસાફરી બનશે સુગમ અને સુરક્ષિત*

*ગબ્બરથી અંબાજીનું ભાડું રૂ.૨૫ના બદલે રૂ.૨૦, અંબાજીથી દાંતા રૂ.૪૦ના બદલે રૂ.૩૫*

*મેળાને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત રાખવાના પ્રયાસરૂપે એસ.ટી. બસોમાં કચરાપેટીની વ્યવસ્થા*

*સરસ વ્યવસ્થા કરવામાં આવી છે, ક્યાંય તકલીફ પડી નથી; સરકારનો આભાર: મુસાફરો*
📲Get App