🔥 TRENDING TOI Dialogues Uttarakhand to Host Rusk... NSUI Wins Garhwal University Student U... Putin Departs New Delhi After BRICS Su... Warehouse Fire in Delhi’s New Ashok Na... Delhi Warehouse Fire: 12 Fire Tenders... Haryana Greenlights ₹9,700 Crore Bypas...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
AMCની મધ્ય ઝોન એસ્ટેટ ટીમે રિલીફ રોડ ફૂટપાથને દબાણમુક્ત બનાવ્યો
Local

AMCની મધ્ય ઝોન એસ્ટેટ ટીમે રિલીફ રોડ ફૂટપાથને દબાણમુક્ત બનાવ્યો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 04 Sep 2026, 08:50 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રિલીફ રોડ પર ફૂટપાથના દબાણો દૂર કરીને રાહદારીઓ માટે જગ્યા ખુલ્લી કરવામાં આવી.

AMCની મધ્ય ઝોન એસ્ટેટ ટીમે રિલીફ રોડ પર ફૂટપાથને દબાણમુક્ત બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.

ફૂટપાથ પરનાં દબાણો દૂર કરીને રાહદારીઓ માટે જગ્યા ખુલ્લી કરવામાં આવી.

આ પગલાંથી સ્થાનિક રહેવાસીઓ અને પસાર થતા લોકો માટે સુરક્ષિત અને આરામદાયક ચાલવાની સુવિધા ઉપલબ્ધ થઈ.
📲Get App