🔥 ट्रेंडिंग रक्षा मंत्री राजनाथ सिंह ने कहा, भारत... नागालैंड सरकार की इमारत ढलान के कारण ढ... मणिपुर के मुख्यमंत्री ने संघ गृह मंत्र... मेघालय में VPP प्रमुख ने KSU विरोध प्र... मेघालय ने नेपाल में लापता राज्य निवासि... मेघालय के मुख्यमंत्री ने भारत के सबसे...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડૂતોને ન્યાય અપાવવા માટે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અનિશ્ચિતકાળના ધરણા શરૂ કરશે: દુર્ગેશ પાઠક, પ્રદેશ સહ પ્રભારી AAP

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 27 अग. 2026, 01:47 PM 👁 7
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેડૂતોને ન્યાય અપાવવા માટે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અનિશ્ચિતકાળના ધરણા શરૂ કરશે: દુર્ગેશ પાઠક, પ્રદેશ સહ પ્રભારી AAP

ખેડૂતોનો અવાજ બનનાર ઈસુદાન ગઢવી ભાજપનું ઘમંડ તોડવા ખંભાળિયામાં ધરણા પર બેસશે: દુર્ગેશ પાઠક AAP

વરસાદ ન પડવાથી 90% જેટલો પાક સુકાયો, પણ ભાજપ સરકાર ખામોશ: દુર્ગેશ પાઠક AAP

ભાજપ સરકારની ખામોશી ખેડૂતોને પરેશાન કરી રહી છે: દુર્ગેશ પાઠક AAP

સમગ્ર ગુજરાતના ખેડૂતોને અપીલ કે ઈસુદાન ગઢવીને સાથ સહકાર આપે: દુર્ગેશ પાઠક AAP

ઈસુદાન ગઢવી ખેડૂતો માટે, ખેડૂતોના બાળકો માટે અને તેમના પરિવાર માટે ધરણા પર બેસશે: દુર્ગેશ પાઠક AAP
📲Get App