🔥 TRENDING રાપરથી આણંદ સુધીની યાત્રા બે કલાક મોડા... India on Track to Join Top Three Globa... Nagaland Government Building Collapses... Manipur CM Meets Union Home Minister A... Meghalaya VPP Chief Blames Intelligenc... Meghalaya Seeks Details on Missing Sta...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સર્વે કરીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી માંગ સાથે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ધરણા પર બેસશે: મનોજ સોરઠીયા AAP

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 27 Aug 2026, 01:50 PM 👁 5
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સર્વે કરીને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી માંગ સાથે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ધરણા પર બેસશે: મનોજ સોરઠીયા AAP

ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી, અનિશ્ચિતકાળ સુધી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ધરણા ચાલુ રહેશે: મનોજ સોરઠીયા AAP

તા.૨૯ ઓગસ્ટથી દ્વારકાના ખંભાળિયા ખાતે ઈસુદાન ગઢવી અનિશ્ચિતકાળના ધરણા પર બેસશે: મનોજ સોરઠીયા AAP

જ્યાં શક્ય છે ત્યાં સૌની યોજનાનું પાણી આપવામાં આવે, ખેડૂતોના વીજળીના બિલો માફ કરવામાં આવે: મનોજ સોરઠીયા AAP

પશુપાલકોને વળતર ચૂકવવામાં આવે અને ખેતમજૂરો માટે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવે: મનોજ સોરઠીયા AAP

સમગ્ર ગુજરાતમાં શરૂઆતનો વરસાદ પડ્યા પછી વરસાદ ખેંચાયો, વર્ષ લગભગ દુષ્કાળગ્રસ્ત છે: મનોજ સોરઠીયા AAP

સમગ્ર ગુજરાત સહિત ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ પરેશાન: મનોજ સોરઠીયા AAP

પાણીના અભાવે ખેડૂતોના મોટાભાગે પાક થયા નિષ્ફળ: મનોજ સોરઠીયા AAP

ખેડૂતોને અપીલ કે આપણે એકજૂટ થઈને અવાજ ઉઠાવીએ તો સરકારે આપણી વાત માનવી પડશે: મનોજ સોરઠીયા AAP
📲Get App