🔥 TRENDING Rain Threat Undermines India's WTC Amb... Anaya Bangar Announces Return to Profe... India-New Zealand Series Drives Record... Aneet Padda Rumoured to Join Brahmastr... Bollywood Actors Who Began Their Caree... Ambiecka Pandit, Nimisha Sajayan Discu...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાવનગર - મહુવાના ઉમણિયાવદર ખાતે નેશનલ હાઈવે કટ અને ઓવરબ્રિજના પ્રશ્ને AAP નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ વિશાળ જાહેર સભા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 27 Aug 2026, 10:14 AM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર - મહુવાના ઉમણિયાવદર ખાતે નેશનલ હાઈવે કટ અને ઓવરબ્રિજના પ્રશ્ને AAP નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ વિશાળ જાહેર સભા

જનતા સરકાર બનાવે છે શાસકો નહીં, સરકારે પ્રજાની મરજી મુજબ કામ કરવું પડશે : ગોપાલ ઈટાલિયા

નાના એવા રોડ કટ માટે હજારો લોકોને એકઠા થવું પડે તે રાજ્ય સરકારના નિષ્ફળ વહીવટની સાબિતી : ગોપાલ ઈટાલિયા

લઠ્ઠાકાંડ, બેરોજગારી અને ભ્રષ્ટાચારથી જનતા પીડિત, ગાંધીનગરનું તંત્ર માત્ર કાગળ પર : ગોપાલ ઈટાલિયા

પ્રજાના હક અને અધિકારની લડાઈ માટે યુવાનોએ ડર્યા વગર નેતૃત્વ અને જવાબદારી સ્વીકારવી પડશે : ગોપાલ ઈટાલિયા
📲Get App