🔥 TRENDING राजधानी पटना के पटना सिटी के विभिन्न श... ગાંધીનગરમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રા... ગાંધીનગરમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રા... Nine New Movies and Shows Drop on ZEE5... Khatron Ke Khiladi: Darr Ka Naya Daur... Mirzapur: The Movie Trailer Set to Deb...
10 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાજપ સરકારે ખેડૂતોની આવક બમણી કરવા વાયદો કર્યો હતો પણ ખર્ચા બમણા થયા: પ્રવીણ રામ, પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ AAP

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 10 Aug 2026, 12:12 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાજપ સરકારે ખેડૂતોની આવક બમણી કરવા વાયદો કર્યો હતો પણ ખર્ચા બમણા થયા: પ્રવીણ રામ, પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ AAP

ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક ₹12600, જ્યારે પંજાબમાં ₹26,700: પ્રવીણ રામ AAP

ખેડૂતો સમજે કે જે લોકોએ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી હતી એ લોકોની પોતાની આવક બમણી થઈ ગઈ: પ્રવીણ રામ AAP


AAPની એક ટર્મની સરકારના કામોના કારણે પંજાબમાં ખેડૂતોની માસિક આવક ₹26,700 પહોંચી: પ્રવીણ રામ AAP

ખેડૂતો AAPને સમર્થન આપે અને ગુજરાતમાં સત્તા પરિવર્તન કરાવીને પોતાની માસિક આવકમાં વધારો કરે એવી અપીલ: પ્રવીણ રામ AAP
📲Get App