🔥 ट्रेंडिंग जैनुद्दीनपुर में जमीन के बैनामों को ले... বাগনান স্বস্তিক সংঘের পূজা ખેરાલુ નગરપાલિકા વોર્ડ 1ની પેટા ચૂંટણી... पूर्व मंत्री के पुत्र ने बाढ़-ग्रस्त द... दिल्ली में CJP के प्रदर्शन पर सुप्रीम... Demand for SC Reservation in Jalahalli...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાડથર જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતા AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ ગુજરાતના ખેડૂતોને અભિનંદન પાઠવ્યા

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 13 अक्टू. 2026, 12:25 PM 👁 24
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 13/10/2026

ભાડથર જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતા AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ ગુજરાતના ખેડૂતોને અભિનંદન પાઠવ્યા

ગુજરાતના ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન: મનોજ સોરઠિયા AAP

ભાડથર જિલ્લા પંચાયતમાં જીત અપાવીને ગુજરાતના ખેડૂતોએ ભાજપને સ્પષ્ટ સંદેશ આપ્યો છે: મનોજ સોરઠિયા

સરકાર દુષ્કાળ જેવી સ્થિતિમાં પણ ખેડૂતોને ન્યાય નથી આપી શકતી, જે બદલ ગુજરાતના ખેડૂતોએ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો : મનોજ સોરઠિયા

આ દેશમાં ઇમાનદાર અને ભ્રષ્ટાચાર મુક્ત રાજનીતિ થાય એ માટે જે લોકો પણ સમર્થન કરે છે એ સૌને અભિનંદન: મનોજ સોરઠિયા
📲Get App