🔥 TRENDING વાંસદાની કુમાર શાળા પાસે ગંદકીનો ઢગલો:... મહુવા સુગર ફેક્ટરીના ડિસ્ટિલરી વિભાગને... फतेहगढ़ उपखंड में आज सुबह 11 बजे होगी... અંબાજી DMK chief M.K. Stalin asks CEC Gyanesh... 300-Year-Old Tamil Nadu Craft Revived...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અનિશ્ચિતકાળના ધરણા પર બેઠા

’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અનિશ્ચિતકાળના ધરણા પર બેઠા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 29 Aug 2026, 10:04 PM 👁 42
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અનિશ્ચિતકાળના ધરણા પર બેઠા

સરકાર સમક્ષ અમારી ચાર પ્રમુખ માંગો છે: ઈસુદાન ગઢવી

દુષ્કાળ જાહેર કરો, ઘાસચારો આપો, સૌની યોજનાનું પાણી છોડો, અસરગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોના લાઈટ બિલ માફ કરો: ઈસુદાન ગઢવી

નિયમ પ્રમાણે ચાર અઠવાડિયા વરસાદ ન પડે તો સરકારે દુષ્કાળ જાહેર કરવો પડે: ઈસુદાન ગઢવી

અમે અલ્ટીમેટમ આપ્યું હતું કે 29 ઓગસ્ટ સુધી દુષ્કાળનું એલાન કરો, પણ એલાન કર્યું નહીં એટલા માટે આજથી અમે સત્યાગ્રહ શરૂ કર્યો: ઈસુદાન ગઢવી

ખેડૂતો માટે અમે આ સત્યાગ્રહ કરી રહ્યા છીએ: ઈસુદાન ગઢવી

મોટી સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ પધાર્યા: ઈસુદાન ગઢવી

ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી, માટે અમારી માંગ કે સરકાર દુષ્કાળ જાહેર કરે: ઈસુદાન ગઢવી

તમામ ખેડૂતોને અપીલ કે આપણા તમામના હકની અને ભાવિની લડાઈ છે, માટે આપણે એક થઈને લડવું પડશે: ઈસુદાન ગઢવી

હું માત્ર નિમિત્ત છું, ખેડૂતો સત્યાગ્રહ કરવા બેઠા છે: ઈસુદાન ગઢવી

દ્વારકા, જામનગર, પોરબંદર સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખૂબ ઓછો પડ્યો છે: ઈસુદાન ગઢવી
📲Get App