🔥 ट्रेंडिंग મોડાસાના મેઘરજ રોડ પર બેંક ઓફ મહારાષ્ટ... ट्रिपुरा के मुख्यमंत्री ने कहा, शिकायत... Tripura ULB चुनाव 2026: 17 सितंबर को ड... हिमाचल प्रदेश ने 8 साल के ठहराव के बाद... वजिराम & रवि ने 16 सितंबर 2026 के UPSC... लुधियाना में पुलिस हिरासत में युवक की...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

સાબરકાંઠાનો કોચ જુજારસિંહ વાઘેલાએ જોર્ડનમાં એશિયન કરાટે પરીક્ષામાં ‘A’ જજ માન્યતા મેળવી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 सित. 2026, 03:18 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના કરાટે કોચ જુજારસિંહ વાઘેલાએ જોર્ડનના અમ્માનમાં યોજાયેલી એશિયન કરાટે ફેડરેશનની પરીક્ષામાં લેખિત અને પ્રેક્ટિકલ કસોટીમાં ઉત્તમ પ્રદર્શન કરીને એશિયન લેવલની કુરુમીતે જજ ‘A’ ની માન્યતા હાંસલ કરી.

સાબરકાંઠાના કરાટે કોચ જુજારસિંહ વાઘેલાએ જોર્ડનના અમ્માનમાં યોજાયેલી એશિયન કરાટે ફેડરેશનની પ્રતિષ્ઠિત પરીક્ષામાં લેખિત અને પ્રેક્ટિકલ બંને કસોટીમાં ઉત્તમ પ્રદર્શન કરીને એશિયન લેવલની કુરુમીતે જજ ‘A’ ની માન્યતા હાંસલ કરી.

આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ઉપલબ્ધિ નથી, પણ સમગ્ર ગુજરાત અને દેશના કરાટે જગત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.

કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના માર્ગદર્શન અને સખત પરિશ્રમના બળે મળેલી આ અદ્ભુત સિદ્ધિ આજે દરેક રમતપ્રેમી અને યુવા ખેલાડી માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે.

સાબરકાંઠાથી શરૂ થયેલી આ સફર હવે વૈશ્વિક ફલક પર ગુજરાતનું નામ રોશન કરી રહી છે, અને આ ગૌરવશાળી કોચને ખૂબ ખૂબ અભિનંદન!
📲Get App