🔥 TRENDING इंडो नेपाल बॉर्डर पर मादक पदार्थ के सा... Drishti IAS Launches 2026 RAS Prelims... Tamil Nadu Govt Invites NOGs to Roll O... Supreme Court Extends Stay on SASTRA U... Fans Launch New Political Organization... गीतों से गूंजा गांव, लोगों में उत्साह
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રી આધ્યશક્તિ માતાજીના 951માં પ્રાગટ્ય દિવસ નિમિતે તલોદગામે ખાતે કુળદેવી શક્તિ માતાજીના મંદિર 56 ભોગ ધરાવવામાં આવ્યા.

✍️ Reporter: Pravinsinh Zala 🗓 23 Nov 2026, 05:14 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી શક્તિ માતાજી ના 951 પ્રાગટ્ય દિવસ નિમિત્તે તલોદ ગામ ખાતે શ્રી શક્તિ માતાજી ના મંદિરે 951 દેવડા પ્રગટાવ્યા. શ્રી આદ્યશક્તિ માતાજીની 56 ભોગ ધરાવી મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું જેમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા. શક્તિ માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી.
📲Get App