🔥 ट्रेंडिंग કાંગ્રેસ દફ્તરમાં ‘વંદે માતરમ’ના ગાનથી... आसाम के मुख्यमंत्री ने दीर्घकालिक बसने... सीएम हेमेंत सोरेन ने रांची में 80वें स... जॉहारखंड के छात्र ने हेमंत सोरेन को दि... सोरन ने वादा किया, छात्र विरोध के बीच... विश्व नेता भारत की 80वीं स्वतंत्रता वर...
15 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા શહેરમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 15 अग. 2026, 11:14 PM 👁 11
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેશની આઝાદીના 80 વર્ષની ઉજવણીના ભાગરૂપે *15મી ઓગસ્ટ, શનિવારના રોજ રાજુલા શહેરમાં સ્વાતંત્ર્ય દિનનો રાષ્ટ્રીય પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો

આઝાદીના આ પાવન દિવસે આપણે એ તમામ ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને યાદ કરીએ છીએ જેમના બલિદાનથી આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ.

રાજુલા શહેરની વિવિધ શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને સામાજિક સંસ્થાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નિબંધ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા શહેરના મુખ્ય માર્ગો પર તિરંગા શોભાયાત્રા અને પ્રભાતફેરીનું આયોજન પણ કરવામાં અગ્રણીઓ આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને રાષ્ટ્રધ્વજને સલા મી આપી સંઘવી શાળા નંબર 4 ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વડીલો વેપારીઓ પણ ધ્વજ વંદન કર્યું હતું, તેમજ ગર એ
સ્કૂલમાં આઝાદીના શહીદો નું નાટક સુંદર મજાનું કરવામાં આવ્યું હતું ત્યાંના પ્રિન્સિપાલ શિક્ષકો સર્વે સારો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દીકરીઓને ઇનામ પણ દેવામાં આવ્યું હતું
આઝાદીનો આ દિવસ આપણને દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સાથે મળીને કામ કરવાની પ્રેરણા આપે છે. આવો, આપણે સૌ મળીને "વિકસિત ભારત 2047" ના સંકલ્પને સાકાર કરીએ.

*"ગર્વ સે કહો હમ ભારતીય હૈ"*
*ભારત માતા કી જય*
*વંદે માતરમ્






જય હિન્દ 🙏
📲Get App