🔥 TRENDING Assam Flood Relief: Land Tax Waived Jharkhand Woman Held In Honeytrap Prob... Chief Justice Sonak at NUSRL Ranchi Woman Held For 'Honey Trap' Role Kerala's Kottayam On Red Alert Assam Flood Relief: Tax Waiver
02 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નર્મદા જિલ્લામાં ભારે વરસાદની રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’; 72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યાં, 25 સગર્ભાઓની સફળ ડિલિવરી.

નર્મદા જિલ્લામાં ભારે વરસાદની રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’; 72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યાં, 25 સગર્ભાઓની સફળ ડિલિવરી.

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 Aug 2026, 09:48 PM 👁 19
નર્મદા જિલ્લામાં ભારે વરસાદની રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’; 72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યાં, 25 સગર્ભાઓની સફળ ડિલિવરી.
નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના 6, નાંદોદ તાલુકાના 6, ચિકદા તાલુકાના 5, સાગબારા તાલુકાના 4, તિલકવાડા તાલુકાના 3 અને દેડીયાપાડા તાલુકાના 1 એમ કુલ મળી 25 પ્રસૂતાઓની સફળ ડિલિવરી કરવામાં આવી; હાલમાં તમામ 25 નવજાત શિશુઓ અને તેમની માતાઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે : જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી
📲Get App