🔥 TRENDING વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર દહેજમા... Schools to Close Tomorrow Amid Heavy R... Sikh Religious Leader Condemns Disresp... Farmer Sits on Railway Track in Jaland... Delhi Police Seize 50-Crore Worth of H... Former Bureaucrats’ Delegation to Subm...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આગામી 7 ઓક્ટોબરના રોજ વડનગર ખાતે યોજાનાર ભવ્ય સ્વાગત સમારોહની તૈયારીઓના ભાગરૂપે  બેઠક યોજાઈ

આગામી 7 ઓક્ટોબરના રોજ વડનગર ખાતે યોજાનાર ભવ્ય સ્વાગત સમારોહની તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 06:34 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસી થી વડનગર આવનાર બાઈકર્સ સેવા યાત્રા અન્વયે આગામી 7 ઓક્ટોબરના રોજ વડનગર ખાતે યોજાનાર ભવ્ય સ્વાગત સમારોહની તૈયારીઓના ભાગરૂપે આજે રાજ્યમંત્રી શ્રી Kaushik Vekariya જી ની અધ્યક્ષતામાં વડનગર ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં સહભાગી થઈને સંપૂર્ણ તૈયારીઓની તલસ્પર્શી સમીક્ષા કરી.

આ બેઠક અંતર્ગત ઉપસ્થિત અધિકારીઓ તથા સંગઠનના પદાધિકારીઓને જરૂરી સૂચનો કર્યા.
📲Get App