🔥 TRENDING રાજુલાના હઠીલા હનુમાનજી મંદિરે ભવ્ય સુ... રાજચરડી રોડ પર કામકાજ ચાલુ நாளை கோவை மின்தடை பகுதிகள்!? અમરેલીના ધારગણી ગામમાં સેલ નદીમાં છલાં... Tusker Found Dead in Odisha's Bonai Fo... Inter‑State Mobile Snatcher Arrested b...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આયર્લૅન્ડે ગૂગલને 4600 કરોડનો દંડ ફટકાર્યો, ફૉન લૉકેશન ટ્રેક કરવા બદલે કાર્યવાડી

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 21 Sep 2026, 06:32 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
યુરોપિયન નિયમો પ્રમાણે, આ જીડીપીઆરનો ચોથો સૌથી મોટો દંડ માનવામાં આવે છે. આ નિર્ણય સોમવારે જાહેર કરવામાં આવ્યો છે. આયરિશ રેગ્યુલેટરે સ્પષ્ટતા કરી હતી કે, ગૂગલે યુઝર્સના લોકેશન ડેટાને યોગ્ય સંમત વગર વાપર્યો હતો. કંપનીના પેરેન્ટ અલ્ફાબેટે આ રકમ ચૂકવવી પડશે.આયર્લેન્ડની ડેટા પ્રોટેક્શન કમિશને ગૂગલ પર 403 મિલિયન યુરો એટલે કે અંદાજે 4600| કરોડ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી કંપનીના લોકેશન ડેટા| પ્રોસેસિંગ પદ્ધતિને કારણે કરવામાં આવી છે
📲Get App