🔥 TRENDING ਮਨੁੱਖੀ ਜੀਵਨ ਦਾ ਸੱਚ: ਨਾ ਕੁਝ ਨਾਲ ਲਿਆਉਣਾ,... पंचायत चुनाव के मद्देनजर बीएलओ की बैठक... અનઅધિકૃત સસ્તા અનાજ નો જથ્થો ભરેલ બોલે... मालपुरा तहसील के गांवों में दस साल से... नायगावमध्ये उन्हाचा तडाखा वाढला, नागरि... Investors pour Rs 40,000 crore into Ha...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના બી ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી; 4 વર્ષની માસૂમ બાળકીને ધક્કો મારી મોત નો મામલો કલયુગી માતાની ધરપકડ

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 16 Oct 2026, 10:35 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતી ઉધમ ટાઉનશીપમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. માત્ર 4 વર્ષની એક નાની માસૂમ બાળકીને તેની જનેતા (માતા) દ્વારા ધક્કો મારીને મોત નિપજાવ્યું હતું, ​આ અતિ સંવેદનશીલ અને ગંભીર મામલાની ગંભીરતાપૂર્વક નોંધ લઈને રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર (પી.આઈ.) શજી. આર ચૌહાણ અને તેમની સક્રિય પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્વરિત પગલાં ભરીને માસૂમ બાળકી પર અત્યાચાર ગુજારનાર આરોપી માતાની અટકાયત કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી.
📲Get App