🔥 TRENDING Veteran Filmmaker Adoor Gopalakrishnan... Three killed, four hurt in suspected N... Manipur Police Detain RPF/PLA Cadre in... Gun attack in Kangpokpi, Manipur kills... Meghalaya Approves Rs 840 Crore Sports... Governor swears in new judge and addit...
31 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મૂડેટી ગામના ધવલભાઈ ચૌધરીની કાવડયાત્રા પૂર્ણતા: 31 ઓગસ્ટે શોભાયાત્રા

✍️ Reporter: Kirankumar dahyabhai thakarda 🗓 30 Aug 2026, 01:44 PM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મૂડેટી ગામના ધવલભાઈ ચૌધરીએ કાવડયાત્રા પૂર્ણ કરી, 31 ઓગસ્ટે શોભાયાત્રા માટે તૈયાર.

મૂડેટી ગામના ધવલભાઈ ચૌધરીએ કાવડયાત્રા પૂર્ણ કરવા માટેની તૈયારીમાં છે. તેઓએ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મલાસા મુકામે પહોંચીને 1150 કિમીનું અંતર કાપી લીધું છે.

આજે તેઓએ મુડેટી ગામના હનુમાન મંદિરે રાત્રિ રોકાણ કરશે.અને કાલે સવારે ગામમાં પ્રવેશ કરશે.

31 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 8 કલાકે શોભાયાત્રા શરૂ થશે, જેમાં કોઈપણ ભક્ત જોડાવા ઇચ્છે તો જોડાઈ શકે છે.

જીઓચાલીને અહીંયા સુધી પહોંચી ચૂક્યા છે, અને તેઓએ યાત્રા દરમિયાન અનેક ભક્તોને પ્રેરણા આપી છે.
📲Get App