🔥 TRENDING Kolkata Issues Yellow Weather Alert as... Fire Breaks Out at House Near YSR Park... Danam Nagendar Disqualified, Khairatab... IIT Hyderabad and Kaynes Semiconductor... SEMICON India 2026 Day 2: 25 New Annou... Exploring the Delicate Economics of UP...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામના હાથીતલાવડી વિસ્તારમાં 31 વર્ષથી રામાપીરના નોરતા,ઉપવાસ અને પૂજાપાઠની પરંપરા

✍️ Reporter: Gilani Asikali 🗓 19 Sep 2026, 07:45 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના હાથીતલાવડી વિસ્તારમાં રહેતા અમૃતભાઈ દેવાભાઈ મારવાડી છેલ્લા 31 વર્ષથી રામાપીરના નોરતાની ધાર્મિક પરંપરા ચાલી રહી છે. આ દરમિયાન તેઓ દ્વારા નિયમિત રીતે નોરતા અને પૂજાપાઠ કરવામાં આવે છે.
અમૃતભાઈની ખાસ વિશેષતા એ છે કે તેઓ નોરતા દરમિયાન માત્ર લીલા તીખા મરચાં ખાઈને ઉપવાસ કરે છે. તેમની આ અનોખી ભક્તિ અને આસ્થા છેલ્લા ઘણા વર્ષોથી લોકોમાં ચર્ચાનો વિષય બની છે.રામાપીર પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ઉપવાસની આ અનોખી પરંપરાની સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App