🔥 ट्रेंडिंग भोजन सुरक्षा नियम मौजूद, लेकिन अनुपालन... थाने कोर्ट ने 5 साल की बच्ची के यौन हम... ईसीआई ने दिल्ली‑महाराष्ट्र के SIR मतदा... જામનથારમાં ઈ.-ચલણથી બચવા ભાઈએ નકલી નંબ... થાન તાલુકાના ખાખરાથળમાં એલોપેથી દવા સા... બગોદરા નજીક ડૂબેલા કિશોરનો મૃતદેહ મળ્ય...
26 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ગ્રામ્યના માંડલના સીતાપુર નજીક કાર સળગીબેચરાજી દર્શનાર્થે જઈ રહેલા 3 મુસાફરોનો આબાદ બચાવ જાનહાનિ નહી

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 26 सित. 2026, 10:30 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના સીતાપુર ગામ નજીક બેચરાજી દર્શનાર્થે જઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કારમાં સવાર ત્રણ મુસાફરોએ સમયસર બહાર નીકળી જતા ત્રણેયનો આબાદ બચાવ થયો હતો.કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App