🔥 TRENDING સુરત મહાનગરપાલિકા 'સેવા સેતુ' કાર્યક્ર... मध्य प्रदेश के शहडोल जिले में सोमवार क... માંડલીખુટામાં તેજા દશમી નિમિત્તે ભવ્ય... અમરેલીમાં સાંસદ અને રાજ્ય મંત્રી સાથે... मध्य प्रदेश के शहडोल जिले में सोमवार क... NPCIL starts fuel loading for 700 MW U...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદનાભાડજવિસ્તારમાં બંધ મકાનમાંથી 2.95 લાખનાસોનાના દાગીનાચોરનારઝડપાયો

✍️ Reporter: Naresh katua 🗓 21 Sep 2026, 10:13 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના ભાડજ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી 12.95 લાખના સોનાના દાગીનાની ચોરી કરનાર શાતિર ચોરને સોલા હાઇકોર્ટ પોલીસે ઝડપી પાડ્યો છે.પોલીસે 250થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચેક કરીને 21 વર્ષીય આરોપી સુનીલ ઉર્ફે ખાંડિયા પરમારને બગોદરા હાઇવે ટોલ પ્લાઝા પાસેથી ઝડપી લીધો હતો.પોલીસની પૂછપર૭ દરમિયાન આરોપીએ તાળું તોડી 86.39 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીની કબૂલાતના આધારે પોલીસે ગોતા વિસ્તારમાંથી S T10.70 લાખના દાગીનાનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App