🔥 TRENDING પંચમહાલમાં ડિશા કમિટીની બેઠકમાં કલ્યાણ... MP Government Shakes Up Police Ranks,... MP Government Shakes Up IAS Ranks: Fiv... Cheetah Dies After Pellet Gun Injuries... મંગરોળ‑વાલિયા તાલુકાઓને જોડતા કીમ નદીન... Madhya Pradesh to allocate Rs 225 cror...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 29 ઓક્ટોબરે દ્વારકા જિલ્લાની મુલાકાતે

✍️ Reporter: Trivedi Sandeep 🗓 27 Oct 2026, 10:04 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 29 ઓક્ટોબરે દ્વારકા જિલ્લામાં મુલાકાત લઈને ગ્રામ વિકાસ વિભાગ ના અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 29 ઓક્ટોબરે ગુજરાત રાજ્યના દ્વારકા જિલ્લામાં પ્રવાસ કરશે.
જેમાં સવારે ૧૦:૩૦ વાગ્યે ખંભાળીયા માં સર્કિટ હાઉસ ખાતે ગ્રામ વિકાસ અધિકારી ઓ સાથે બેઠક બાદ દ્વારકા જિલ્લા ની અછત ની પરિસ્થિતિ અન્વયે વહીવટીતંત્ર સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજશે બાદ વડાપ્રધાન ના આગામી કાર્યક્રમો અંગે સ્થાનિક પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.
📲Get App