स्थानीय
હિંમતનગર: હાથમતી વિયારમાં 275 ગણેશજીની પ્રતિમાઓનું ચુસ્ત બંદોબસ્ત સાથે વિસર્જન..
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે હાથમતી વિયારમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ 275 જેટલી ગણેશજીની પ્રતિમાઓનું સુરક્ષિત રીતે વિસર્જન કરવામાં આવ્યું..
સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં ગણેશોત્સવની ઉજવણી બાદ શહેરના હાથમતી વિયાર ખાતે ફાયર વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણેશજીની પ્રતિમાઓના વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી..
આ વિસર્જન કાર્યક્રમ દરમિયાન કુલ 275 જેટલી ગણેશજીની પ્રતિમાઓનું સુરક્ષિત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત વિસર્જન સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.ફાયર વિભાગની ટીમો અને પોલીસ જવાનો સતર્ક રહીને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા હતા, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને.નાગરિકોની સુરક્ષા અને પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું.