અમદાવાદના બાપુનગરમાંથી 24.82 લાખના હેરોઈન સાથે બે શપ્સોની ધરપકડ
અમદાવાદના બાપુનગરમાંથી 24.82 લાખના હેરોઈન સાથે બે શપ્સોની ધરપકડ બાપુનગર પીઆઇ વી.કે. ગઢવી અને તેમની ટીમે બે આરોપીઓને ઝડપ્યા, બે આરોપી કરાર ટુ વ્હીલર પર 124.11 ગ્રામ હેરોઈન, બે કોન અને 5500 રૂપિયા સાથે બે શખ્સો ઝડપાયા • બાપુનગરના સોનેરિયા બ્લોકમાં રહેતા રોહિત રાજપૂત (મૂળ રાજસ્થાન) અને આનંદ પ્રજાપત િ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો સોનેરિયા બ્લોકની પાછળ છાપરામાં રહેતા કરાર ભાવેશ પટણી ઉર્ફે નાનુ અને ટીના પટણીનો શોધખોળ થ૩|