🔥 ट्रेंडिंग સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં પિતા... હિંમતનગર નગરપાલિકા દ્વારા વરસાદી પાણીન... बीदर में कल्याण कर्नाटक उत्सव दिवस पर... બોટાદ જિલ્લાના તરઘરા ગામમાં રામદેવજી મ... नागालैंड ने किशोरियों के लिए एचपीवी टी... नागालैंड में पहली नॉर्थईस्ट सम्मेलन: N...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભચાઉમાં 234 ગ્રામ ગાંજા સાથે યુવક ઝડપાયો

✍️ रिपोर्टर: Naresh katua 🗓 18 सित. 2026, 10:20 AM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અંતર્ગત ભચાઉ પોલીસની કાર્યવાહી
ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરાતું હોવાની ખાનગી બાતમીના આધારે ભચાઉ પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી 234 ગ્રામ પ્રતિબંધિત ગાંજો, કિંમત રૂ. 11,700નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત કાળા રંગની થેલી, એક પાવરવાળો ઈલેકિ્ટ્રક કાંટો અને પ્લાસિ્ટકની પારદર્શક થેલીઓ મળી કુલ મુદ્દામાલ રૂ. 11,700નો કબજે કરવામાં આવ્યો છે.આ મામલે પોલીસે અલી ઉમર ભટ્ટી (ઉં.વ. 25), રહે. હિંમતપુરા વિસ્તાર, ભચાઉની ધરપકડ કરી NDPS એક્ટ-1985 હેઠળ ગુનો નોંધ્યો છે.આ કાર્યવાહી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
📲Get App