🔥 TRENDING દ્વારકા નજીક સરકારી વાહનની ટક્કર: તૂપણ... લાખણી તાલુકાના ટરૂવા ગામે ગૌ સન્માન આહ... Firecracker Warehouse Explosion: 2 Peo... नाचना: नाचना बस स्टैंड के पीछे लगा ट्र... सरकारी अस्पताल के बाहर से बाइक चोरी, C... रीवा में मिला अज्ञात युवक का शव, पुलिस...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મોટા ગોરૈયા ગામે 2.1 સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Jignesh chavda 🗓 30 Sep 2026, 05:08 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મોટા ગોરૈયા ગામે 2.1 સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

વિરમગામ તાલુકાના મોટા ગોરૈયા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં રેશનકાર્ડ ને લગતી સેવાઓ આવતા દાખલાને લગતી સેવાઓ આયુષ્માન કાર્ડની સેવાઓ આધાર કાર્ડ અંગેની સેવાઓ આરોગ્ય લક્ષી સેવા દરેક સેવાઓનો લાભ પોતાના ગામમાં છેવડાના માનવીને મળી રહે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, આ કાર્યક્રમ અંતર્ગત વિષ્ણુભાઈ જાદવ ચેરમેન શ્રી આરોગ્ય સમિતિ અમદાવાદ વિક્રમભાઈ ઠાકોર, પ્રમુખ શ્રી તાલુકા ભાજપ તાલુકા પંચાયત સદસ્ય શ્રી હસમુખભાઈ બુટીયા, મહામંત્રી શ્રી તાલુકા ભાજપ સંગઠનની દશરથભાઈ કોળી પટેલ, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ , ઉપ પ્રમુખ શ્રી શક્તિસિંહ ઝાલા સરપંચ શ્રી અર્જુનભાઈ ડોડીયા , તાલુકા સદસ્ય શ્રી ઠાકોર તાલુકા સદસ્ય જ ભરતભાઈ ઠાકોર વગેરે હાજર રહ્યા હતા - અખંડ ભારત
📲Get App