🔥 ट्रेंडिंग અમદાવાદમાં 'વંદે માતરમ્' ગાન મુદ્દે કો... જ્ઞાની હોવા માટે વૈજ્ઞાનિક બનવાની જરૂર... હેલવુડ લેબોરેટરી દ્વારા ‘શાંતીબાગ’નું... વડાલી APMC અને સહકારી જીનના સુવર્ણ-રજત... મહીસાગર જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજા... ભાવનગર: જુગાર રમતી વખતે ભાગો પડતાં કુવ...
18 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અમદાવાદ એરપોર્ટ પરથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2027 સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવા રવાના થયા હતા.

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 17 अग. 2026, 10:32 AM 👁 11
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અમદાવાદ એરપોર્ટ પરથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2027 સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવા રવાના થયા હતા.

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત ડેલીગેશન અમેરિકા અને કેનેડાના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઇમરજિંગ ટેકનોલોજી સેકટરના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન-ટૂ-વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે તેમજ આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે.
📲Get App