🔥 ट्रेंडिंग प्रशांत किशोर बैंकिपुर जीत के बाद विधा... ओडिशा ने बढ़ते पानी के कारण बाढ़ चेताव... 600 जनजातीय छात्र महाराष्ट्र के हॉस्टल... महाराष्ट्र के खाद्य क्षेत्र में सुधार... महाराष्ट्र सरकार ने चाकण सड़कों को सुध... नितिन नाबिन की टीम की घोषणा
17 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
विदेश

સ્વાતંત્ર્ય દિવસ 2026 ની ન્યૂઝીલેન્ડમાં ઉજવણી.

✍️ रिपोर्टर: Rupak Bhai Bhatt 🗓 17 अग. 2026, 12:10 PM 👁 14
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્વાતંત્ર્ય દિવસ 2026

સ્વાતંત્ર્ય દિવસની ન્યૂઝીલેન્ડમાં ઉજવણી. ભાવનગર શહેર ના રીટાબેન લખાણી જે હાલ ન્યૂઝીલેન્ડ માં સ્થાઈ છે તમને પરંપરાગત રીતે ભારતીયો દ્વારા ઉજવાતા સ્વાતંત્ર્ય પર્વ 2026 માં ભાગ લઈ ઉત્સાહ ભેર દેશ નો જુસ્સો વધાર્યો. વિદેશના નાગરિકો એ પણ આ પર્વ માં ઉત્સાહભેર ભાગ લઈ દેશ નું ગૌરવ વધાર્યું. અનેકતા માં એકતા એજ ભારત ની વિશેષતા. . જય હિન્દ
📲Get App