🔥 TRENDING Amit Kumar Gupta Takes on Additional R... J&K Leader of Opposition Sunil Sharma... Lawyers Block Gaya Roads to Halt Parki... Rahul Gandhi Arrives in Indore to Join... અમરેલીની જાળીયા ગામમાં પરપ્રાંતિય ગાડી... ગુજ્જુ લવગુરુનું માર્ગ અકસ્માતમાં કરૂણ...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગુજરાતમાં નવરાત્રિ 2026નો ધીમેધીમે માહોલ જામી રહ્યો છે. આ વર્ષે ઘણા જાણીતા સિંગર પરફોર્મ કરી ખેલૈયાઓનો ડોલાવવા તૈયાર થઈ ગયા છે. ખાસ કરીને અમ

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 06:06 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રિના અસલ અર્થ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ: હાર્દિક દવે આ અંગે સિંગર હાર્દિક દવેએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 3-4 વર્ષથી ઘણી બધી વસ્તુઓ બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમા

ગુજરાતમાં નવરાત્રિ 2026નો ધીમેધીમે માહોલ જામી રહ્યો છે. આ વર્ષે ઘણા જાણીતા સિંગર પરફોર્મ કરી ખેલૈયાઓનો ડોલાવવા તૈયાર થઈ ગયા છે. ખાસ કરીને અમદાવાદમાં આદિત્ય ગઢવી, દિવ્યા ચૌધરી, જિગ્નેશ કવિરાજ, હાર્દિક દવે, ઈશાની દવે સહિતના અનેક સિંગર અમદાવાદમાં નવરાત્રિ કરવા આવવાના છે, ત્યારે આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓને નવું શું જોવા મળશે અને કયા સિંગર કયા વેન્યૂ પર આવશે તેને લઈને હાર્દિક દવે સાથે વાતચીત કરી હતી.

નવરાત્રિના અસલ અર્થ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ:

હાર્દિક દવે

આ અંગે સિંગર હાર્દિક દવેએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 3-4 વર્ષથી ઘણી બધી વસ્તુઓ બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

એમાંનો એક પ્રયત્ન છે આપણી ડિક્ષનરી, આપણો શબ્દકોશ. જેમ કે, અમે વેન્યૂ નથી કહેતા, ગરબી ચોક કહીએ છીએ. સશક્ત નવરાત્રિ એ એક એવો પ્રયત્ન છે કે જેમાં નવરાત્રિના અસલ અર્થ સુધી પહોંચવાનો એક સભાન પ્રયત્ન અમે કરીએ છીએ.
📲Get App