🔥 TRENDING শুভ দীপাবলির উৎসবমুখর পরিবেশে মানবাজার... एग्रीस्टैक आईडी से आसान हुआ भूमि रिकॉर... श्रीमाधोपुर में विकास कार्यों की नई शु... শেষ তুলির টানে সেজে উঠছে প্রতিমা, দীপা... लवाणः मतपेटियो ं मे ं बंद हुई किस्मत ਕੁਲਜੀਤ ਸਿੰਘ ਬਜਵਾੜਾ ਨੇ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੀ...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા 2026..
Entertainment

હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા 2026..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Sep 2026, 09:45 AM 👁 89
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વિધાનગરી કેમ્પસમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ, જેમાં વિવિધ સંગીત સંગઠનોએ ભાગ લીધો..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં વિધાનગરી કેમ્પસમાં 2026માં ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ.સ્પર્ધામાં વિવિધ શૈક્ષણિક અને સંગીત સંગઠનો ભાગ લીધા અને પ્રતિભાગીઓએ વિવિધ ભાષાઓમાં સમૂહગાન રજૂ કર્યા..

મૂલ્યાંકન નિષ્પક્ષ જ્યુરી દ્વારા કરવામાં આવ્યું અને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા.આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક સંગીત અને સાંસ્કૃતિક પ્રોત્સાહન મળ્યું, અને ભાગ લેનારાઓએ ઉત્સાહપૂર્ણ પ્રદર્શન કર્યું.
📲Get App