🔥 TRENDING ખોડા શાળામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત... पटना एम्स में जुटे पूर्वी भारत के मनोच... आम आदमी पार्टी के नेता सौरभ भारद्वाज क... मदरसा शिक्षको और संस्कृत शिक्षकों का ब... સાંતલપુર તાલુકામાં વરસાદ બાદ હજુ પણ પા... किसान नेता चौधरी राकेश टिकट का बड़ा बय...
08 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેર્યા છતાં ભાવ કેમ ન ઘટ્યા? : ઈસુદાન ગઢવી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 Aug 2026, 05:38 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*બ્રેકિંગ*

*ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે 9 ઓગસ્ટના રોજ સુરત ખાતે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ*

*પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેર્યા છતાં ભાવ કેમ ન ઘટ્યા? : ઈસુદાન ગઢવી*

*9 ઓગસ્ટે સુરતના SMC કોમ્યુનિટી હોલ ખાતે AAPના કાર્યક્રમમાં ઈસુદાન ગઢવી આપશે હાજરી*

*ગાડીઓના એન્જિન બગડે છે અને માઈલેજ ઘટે છે, લોકો પર ઈથેનોલ થોપવાનું બંધ કરો: ઈસુદાન ગઢવી*

*નાગરિકો પાસેથી શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો અધિકાર પણ છીનવાઈ ગયો છે : ઈસુદાન ગઢવી*

*અમેરિકાના દબાવમાં આવીને સરકારે બનાવી ઈથેનોલ પોલિસી, સુરતમાં ટાઉન હોલ દ્વારા અવાજ ઉઠાવાશે : ઈસુદાન ગઢવી*
📲Get App