🔥 TRENDING कासगंज: आकाशीय बिजली गिरने से एक ही पर... *1)* कृति कोर्ट में *2)* करीना-सैफ एनि... बाइक सवार के अचानक सामने आने से अनियंत... मुर्शिद हुसैन ने स्थानीय निकाय चुनाव म... वाराणसी: बैंक में रिवॉल्वर संभालते समय... ವಿದ್ಯುತ್ ಸ್ಪರ್ಶ್ ದಿಂದ 20ಎಕರೆ ಕಬ್ಬಿಗೆ ಬ...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ટેન્ડયુ ડૂબી જતા 2  મૃત્યુ
National

ટેન્ડયુ ડૂબી જતા 2 મૃત્યુ

✍️ Reporter: Husain Dhoki 🗓 16 Oct 2026, 05:48 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ જિલ્લા તાલુકા માંગરોળ નાં શેરિયાજ બારા પર નાની હોડકી જેને ટેન્ડયું કહેવાય
આ ટેન્ડયું લઇ અલ્તાફ હાસમ લુચ્ચાણી પોતાની બહાર લંગર ઉપર રાખેલી પોતાની હોડી ઉપર તેના ખલાસી સાથે જવા નીકળ્યો હતો તે દરમિયાન ઉંચા મોજા આવી જતા ટેન્ડયું ડૂબી ગયું અને તે ટેનડિયા ની સાથે બંને યુવકો પણ ડૂબી જતા બંને નું મોત નીપજ્યું
📲Get App