🔥 TRENDING कासगंज: आकाशीय बिजली गिरने से एक ही पर... *1)* कृति कोर्ट में *2)* करीना-सैफ एनि... बाइक सवार के अचानक सामने आने से अनियंत... मुर्शिद हुसैन ने स्थानीय निकाय चुनाव म... वाराणसी: बैंक में रिवॉल्वर संभालते समय... ವಿದ್ಯುತ್ ಸ್ಪರ್ಶ್ ದಿಂದ 20ಎಕರೆ ಕಬ್ಬಿಗೆ ಬ...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માંગરોળ શેરિયાજ બારા પર ટેન્ડયુ ડૂબી જતા 2 ને મોત

✍️ Reporter: Husain Dhoki 🗓 16 Oct 2026, 06:00 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ જિલ્લા નાં માંગરોળ તાલુકા નાં શેરિયાજ બારા પર થોડે દૂર પોતાની લંગર પર રાખેલી હોડી પર જવા માટે કાઠે થી નાનું ટેન્ડયુ લઇ ને નીકળેલ 2 યુવકો ટેન્ડયુ ડૂબી જતા બંને યુવકો નાં મોત મૃતદેહો ને પોસ્ટમોર્ટમ માં ખસેડાયા
પોલીસ ઘટના સ્થળે પહોંચી બનાવ ની તપાસ માં લાગી
📲Get App