🔥 TRENDING Parvinder Singh Jhota’s Postmortem Sch... Three suspects including JP Yadav kill... Gujarat Man Sentenced to Life Imprison... રાજુલામાં ST વર્કશોપથી સૂર્ય બંગલા સુધ... পশ্চিমবঙ্গ বিধানসভার স্পিকার রথীন্দ্র... തിയേറ്ററിൽ തീപ്പിടുത്തം; കത്തിനശിച്ചു
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રૂફટોપ સોલરની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ, રાષ્ટ્રીય ક્ષમતામાં 18.21% યોગદાન...

✍️ Reporter: Atul Thakor 🗓 02 Nov 2026, 06:34 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રૂફટોપ સોલરની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ, રાષ્ટ્રીય ક્ષમતામાં 18.21% યોગદાન...

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન વધારવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ; 10 લાખ રૂફટોપ સોલરના લક્ષ્ય સામે ગુજરાતે 90 ટકા કામ પૂર્ણ કર્યું, અત્યાર સુધી રાજ્યમાં 9.08 લાખ રૂફટોપ સોલાર સ્થાપિત...

30 સપ્ટેમ્બર, 2026ની સ્થિતિએ ગુજરાતની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 55,511.46 મેગાવોટ છે, જે દેશની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાના 18.55% જેટલી છે...
📲Get App