🔥 TRENDING Rajasthan United FC Unveils New Kits f... Punjab High Court Requests Details of... India Mulls Sooryavanshi Return for T2... Bigg Boss Malayalam 8: Actress Rena Fa... India Takes on New Zealand in Final T2... Coimbatore Undertrial Escapes Custody...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજે સરદાર પટેલ સાહેબ ની 151 મી જન્મજયંતિ નિમિતે રાજુલા નજીક “ SRP Group 21 બાલાનીવાવ ” દ્વારા આયોજિત

✍️ Reporter: Anil Vaghela 🗓 01 Nov 2026, 12:54 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે સરદાર પટેલ સાહેબ ની 151 મી જન્મજયંતિ નિમિતે રાજુલા નજીક “ SRP Group 21 બાલાનીવાવ ” દ્વારા આયોજિત

1 એકતા પરેડ
2 સર્વજન હિતાય શપથ ગ્રહણ
3 હથિયાર નિદર્શન

કાર્યક્રમ માં હાજરી આપી સરદાર સાહેબ ના સર્વગ્રાહી કાર્યો ને વાગોળ્યા.

ઇન્ચાર્જ ડીએસપી શ્રી R P Patel અને ગ્રુપ ની મહેનત થી આ વિસ્તાર નું ટેલેન્ટ ધીમે ધીમે રાજ્ય માં, દેશ માં અને જરૂર પડ્યે સરહદી સીમાડા એ પણ પોતાનું કૌતુક બતાવશે એવો મને ભરોસો છે.

2017 થી 2022 દરમ્યાન વિધાનસભા સત્ર દરમ્યાન મહામંહેનતે આ SRP Group ના અંદાજે 1200 જવાનો ને અહીં કાયમી નિવાસ તથા સઘન તાલીમ માટે આ વિસ્તાર ને પસંદ કરાવવા માટે તાત્કાલીન ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા અને હાલ માં આ કામગીરી ખૂબ ઝડપભેર આગળ વધી રહી છે એ માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી નો આભાર સવિશેષ છે.
📲Get App