🔥 TRENDING बाराणी में राष्ट्रीय लोकतांत्रिक पार्ट... Eight Teachers’ Bodies Form Meghalaya... Former Meghalaya Minister Ismail Marak... Pope Declares Bishop Orestes Marengo V... રાષ્ટ્રીય એકતા દિવસ પર હિંમતનગરમાં ડ્ર... बागपत जिले के बड़ौत कोतवाली क्षेत्र मे...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા તાલુકા પોલીસે સંસ્કાર ધામ ગુરુ કૂલ પાછળ 150 લીટર દેશી દારૂ અને 3000 લીટર દેશી દારૂનાવવાનો આથો ઝડપી પાડ્યો

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 24 Oct 2026, 10:24 PM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકા પોલીસની સર્વેલન ટીમે સંસ્કાર ધામ ગુરુ કૂલ પાછળ 150 લીટર દેશી દારૂ અને 3000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો 1.0.5000 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, આરોપી ફરાર

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકા પોલીસની સર્વેલન ટીમે સંસ્કાર ધામ ગુરુ કૂલ પાછળ
ખોખરીધાર તરીકે ઓળખાતી ખરાબામા સાણકી તલાવડી નીપાળપાસે થી
દેશી દારૂ તથા દારૂ બનાવવાનો આથો પકડવામાં સફળતા મેળવી.હતી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે સંસ્કાર ધામ ગુરૂ કુળ પાછળ દરોડો પાડયો હતો તપાસ દરમિયાન પોલીસનીટીમે 150 લીટર દેશી દારૂ અને 3000 લીટર દેશી દારૂનો આથો ઝડપી પાડ્યો હતોએક લાખ પાંચ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો 1.05000 જેમાં આરોપી હિતેશભાઈ દશરથભાઈ કોળી રહે રાજપર ધાંગધ્રા વાળો સ્થળ પર થી ફરાર થઈ ગયો હતો જેનાં વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીસન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App