🔥 TRENDING સુરત મેટ્રો પ્રોજેક્ટ: રાંદેર વિસ્તારમ... हवाई फायर कर दहशत फैलाने वाले बदमाश गि... રાજકોટ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ,... અમદાવાદ: વેપારીના ઘરે થયેલી ચોરીનો ભેદ... દિલ્હીના વિરોધ પ્રદર્શનને પગલે સુરતથી... સુરતમાં મહેસૂલ વિભાગની હડતાળ: સિનિયર સ...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
15 ઓગસ્ટ
National

15 ઓગસ્ટ

✍️ Reporter: Husain Dhoki 🗓 25 Aug 2026, 01:02 PM 👁 45
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર તાલુકા ના મૂળ દ્વારકા ગામે 15 મી ઓગસ્ટ ના મોકા પર મૂળ દ્વારકા પી એમ પ્રાથમિક શાળા માં ઘ્વા્જા રોહન ની સાથે રંગારંગ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી કિશોર સિકોતરીયા તાલુકા પંચાયત ના સભ્ય શ્રી રમીલા બેન ની સાથે ગામ ના આગેવાનો જુમ્મા પટેલ હનીફ અલ્લરખા પટેલ ઈશા ફકીરા કાના પટેલ તથા ઉપ સરપંચ અમરિક ભાઈ એ હાજરી આપી અને સરપંચ શ્રી કિશોર સિકોતરીયા એ ગામ લોકો ને પોતાના બાળકો ને શિક્ષણ અપાવવા અને ગામ લોકો ની સમસ્યાઓ પર સ્પીચ આપી અને લોકો માં જોસ અને સાહસ ભર્યું
મૂળ દ્વારકા થી રિપોર્ટર હુસેન ઢોકી
📲Get App