🔥 TRENDING MP High Court Rules Arms Licences Cann... Madhya Pradesh, Maharashtra and Tamil... IMD Warns of Extremely Heavy Rainfall... West Bengal Phase 2 Elections: 61.11%... Indiatoday Highlights Netaji’s Legacy... Patna Air Quality Index Hits Moderate...
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર પે સેન્ટર શાળા નં એક અને બે ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન આવતા 15 ઓગસ્ટ 2026 શનિવાર ના રોજ દેશનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવાશે.

✍️ Reporter: Mehul Sinh Jadeja . . 🗓 14 Aug 2026, 06:28 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં 79મા સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી
સાંતલપુર પે સેન્ટર શાળા નં એક અને બે ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન
આવતા 15 ઓગસ્ટ 2026 શનિવાર ના રોજ દેશનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવાશે.
આ નિમિત્તે સાંતલપુર પે સેન્ટર શાળા નં એક અને બે ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શાળા પરિવાર દ્વારા તમામ ગ્રામજનો, વાલીઓ, આગેવાનો અને શુભેચ્છકોને કાર્યક્રમમાં હાજર રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
તારીખ 15/08/2026, શનિવાર
સમય સવારે આઠ કલાકે
સ્થળ સાંતલપુર પે સેન્ટર શાળા નં એક અને બે
કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિદ્યાર્થીઓ દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
દેશભક્તિના આ પર્વમાં સહુ જોડાઈએ અને તિરંગાની શાન વધારીએ.
📲Get App