🔥 TRENDING જુનાગઢમાં એસીબીની સફળ ટ્રેપ: ગૌચર દબાણ... Yash Dayal Returns to Uttar Pradesh Ra... Shivpal Yadav slams OP Rajbhar on Face... ABC Launches Monthly 'One Day to Mothe... Six Red Pandas Born at Sikkim Zoo in T... Sikkim Rapper UNB Allegedly Attacked b...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
"અમરેલીના લોકો... આ વર્ષે 15મી ઑગસ્ટની ઉજવણી બનવાની છે વધુ ભવ્ય અને યાદગાર!

"અમરેલીના લોકો... આ વર્ષે 15મી ઑગસ્ટની ઉજવણી બનવાની છે વધુ ભવ્ય અને યાદગાર!

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 07 Aug 2026, 01:40 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"અમરેલીના લોકો... આ વર્ષે 15મી ઑગસ્ટની ઉજવણી બનવાની છે વધુ ભવ્ય અને યાદગાર!

હા મિત્રો, આગામી 15મી ઑગસ્ટે આપણે ઉજવીશું ભારતનું 80મું સ્વતંત્રતા પર્વ.

આ ખાસ અવસરે સમર્થ વ્યાયામ મંદિર, અખાડા – અમરેલી ખાતે એક વિશેષ “શસ્ત્ર પ્રદર્શન“ આયોજન કરવામાં આવ્યું છે.

અહીં તમને જોવા મળશે...

વિવિધ પ્રકારના હથિયારોનું પ્રદર્શન...

પોલીસના આધુનિક વાહનો...

ચેતક કમાન્ડોની શક્તિ અને તેમની કામગીરીની ઝલક...

અને આવી જ ઘણી અવનવી અને રોમાંચક વસ્તુઓ, જે દેશ પ્રત્યે ગર્વની લાગણી વધુ મજબૂત બનાવશે.

તેથી પરિવાર અને મિત્રો સાથે આ દેશભક્તિના ઉત્સવનો ભાગ જરૂર બનજો.

તારીખ 13/08/2026 થી તા. 16/08/2026 ના સવારે 09:00 થી સાંજે 06:00
સ્થળ – સમર્થ વ્યાયામ મંદિર, અખાડા, અમરેલી.

ચાલો, આઝાદીના 80 વર્ષને ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવીએ.

જય હિંદ! વંદે માતરમ!
📲Get App