🔥 ट्रेंडिंग नॉर्वेजियन पत्रकार को हैदराबाद यात्रा... तेलंगाना में पुनर्गठन, महेश भागवत बने... ओडिशा ने राष्ट्रीय ECCE सम्मेलन में सम... विकसित ओडिशा 2036 की तैयारी में ओडिशा,... भारत में सुपर एल नीनो के कारण मार्च 20... दिल्ली में गलत दिशा से आए डम्पर ने ऑटो...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

14 ડિસેમ્બર ના રોજ દિયોદર ખાતે યોજાનાર ઠાકોર સમાજ નું સ્નેહમિલન તૈયારી ના ભાગરૂપે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

✍️ रिपोर्टर: @GirishRathodBhabhr 🗓 12 नव. 2026, 07:41 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

14 ડિસેમ્બરે યોજાનાર ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમની પૂર્વ તૈયારી ના ભાગરૂપે કાંકરેજ, ઓગડ અને થરા ત્રણ તાલુકાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

14 ડિસેમ્બર ના રોજ દિયોદર ખાતે ગુજરાતી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત થનારા ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ડી.ડી. જાલેરા અને પ્રદેશ મંત્રી શ્રી મુકેશજી ઠાકોર સહીત અનેક સભ્યોએ બેઠકમાં ભાગ લીધો. તેઓએ કાર્યક્રમની સફળતા માટે વિવિધ જવાબદારીઓનું વિતરણ અને સમુદાયની એકતા મજબૂત કરવા પર ચર્ચા કરી.

બેઠકમાં સમુદાયની જળવાય સંગઠનને મજબૂત બનાવવા વધુ સમાજબંધુઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવી અને કાર્યક્રમને અતિ ભવ્ય બનાવવા માટેની યોજનાઓ તૈયાર કરવામાં આવી.

કાર્યક્રમનું મુખ્ય સ્થળ દિયોદર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ છાત્રાલય નકી કરવા માં આવ્યું
સ્નેહમિલન દ્વારા સમાજમાં સહકાર અને સાંસ્કૃતિક જોડાણને વધુ મજબૂત બનાવવા પ્રયત્ન કરવામાં આવશે.

બેઠકમાં લેવાયેલા નિર્ણયોના આધારે આગામી દિવસોમાં વિગતવાર આયોજન અને પ્રચાર કાર્ય શરૂ થશે, જેથી 14 ડિસેમ્બરનો સ્નેહમિલન કાર્યક્રમ સમુદાયમાં ઉત્સાહ અને ગૌરવનું કારણ બને.
📲Get App